one line shayari

one line shayari

वो मेरी आखिरी सरहद हो जैसे सोच जाती ही नहीं उससे आगे !!

shayari

बात ” उन्हीं की होती है, जिनमें कोई ” बात ” होती है !!

वो मेरी आखिरी सरहद हो जैसे सोच जाती ही नहीं उससे आगे !! बात " उन्हीं की होती है, जिनमें कोई " बात " होती है !! Usse baat toh hoti hai magar Ab woh baat nahi rahi

Usse baat toh hoti hai magar
Ab woh baat nahi rahi

 

મેરી હર ખ્વાહિશ તુમ હો,

મેરી ચાહત મેરા પ્યાર તુમ હો,

તુમ સાંઝ ના પાઓ શાયેડ ઇસ બાત કો પાર મેરી જિંદગી મેરે જીને કી વજહ તુમ હો.

 

☑️કાંટા ખુંચે છે એનું કશું દુઃખ 💔નથી મને,

સંતોષ છે કે હાથમાં💖 સાચું ગુલાબ છે !!

 

👌સવારના ફૂલો ખીલી ગયાં❤️🌷પંખિ ઓ સફર પર નિકળી ગયા🌷💖સુરજ નાઆવતા જં તારા છુપાઈ ગયા💖💐સુ આપ મીઠી નિંદર માંથી જાગી ગયા 💐🙏તો તમને મારા તરફથી
મળવું હોય તો આનાકાની નહિ કરવાની આમ મહોબ્બત છાનીમાની નહિ કરવાની.

 

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.

 

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં, જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં, તારા વિના ક્યાંય ના ચાલે હવે તો, જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

 

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે
ઉડાઉડ કરતા આ વાળને થોડા બાંધીને રાખ, કૈક ગુંચવાય છે આ ઘન-ઘોરમાં

 

🌹કાન શોધે છે રાધા ને…. ક્યાં ખોવાઈ ગઈ છે તું…? રાધા પણ મલકાય છે શ્યામને… એક વાર આંખ બંધ કરી જો.. રાહ જોતી ઉભી જ છું તારી સામે…..🌹

 

READ :  Good night shayari

 

ઝગડોલાગણી હોય ત્યાં ઝઘડો થાય બાકી લાગણી ના હોય ત્યાં વાત પણ નથી થતી
જે વ્યક્તિ તમને સ્પેશિયલ ફિલ કરાવે એ વ્યક્તિ ને સાચવીને રાખજો કેમ કે એવા વ્યક્તિ નસીબદાર લોકોને જ મળે છે

 

પ્રેમ સંબંધસિંદૂર સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું સાહેબ કેમ કે મળ્યા વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે
તારી કમી હોય છે ને ત્યારે તારી જરૂર સૌથી વધારે હોય છે

 

Online તો બધા હોય છે પણ ઈગો સાઈડમાં મુકી સામેથી મેસેજ એ જ કરે છે જેને સંબંધની કદર હોય છે
મનગમતી વ્યક્તિ રોજ મળે અને આવી તોફાની ઈચ્છા થાય તો પ્રેમ તો રોજ થાય.

 

પ્રોમિસ અને વચન એ ખાલી કહેવાની વાતો છે બાકી જીવનભર સાથ નિભાવે એજ સાચો જીવનસાથી.

 

તું યાદ ન આવ એવી
એક પણ સવાર નથી પડી
હું તને ભૂલી ને સુઈ જાવ
એવી કોઈ રાત નથી પડી
ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે.

 

પ્રેમ નો નશો એવી ચીજ છે… જેમાં બીજા નશા ની… સરખામણી ન હોય…
તારી યાદોના સથવારે…. કલમ ને સંગ રાખી લાગણી લખી શબ્દે શબ્દે શબ્દો ખીલ્યા જાણે મારી મહેંદી ના રંગે
❛ આમ તો તારું અને મારું સરનામું એક નથી, પણ કોઈ શોધે મને તારા માં અને હું ના મળું એવી કોઈ ક્ષણ નથી.! ❜
અમે પુછ્યું દીવાનગી શુ હોઇ છે…… તેણે હસીને કહ્યુ….દિલ તમારુ હુકૂમત અમારી હોય….
પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું

 

💕तेरे बिना जो गुजरेगी..
उसे उम्र में शामिल न करना,,
मेरी उम्र तो बस इतनी,,
जो तेरे साथ गुज़रे..!!💕💕

 

READ :  akelapan shayari

 

ક્યારેક મન થાય છે 😊 એ પળોને સ્ટેચ્યુ કરી દઉં, જે પળોમાં તું મારી 😊 સાથે હોય છે તું 😍ફરી લે હીલ સ્ટેશન, બાકી મને તો 👨‍❤️‍👨તારા એક જ મીઠા સ્મિતથી 😍ઠંડક મળી જશે !!

 

એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય ઢીંગલી, જેના વગર એક મિનીટ પણ ના રહી શકાય એને પ્રેમ કહેવાય
*પ્રેમનું પલ્લું તો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું,અણગમતું હોય લાખ,ભલેને,તોય એ તો દિલને ગમતું રહેવાનું
ના કોઈ કોઈના થી દુર થાય છે, ના કોઈ કોઈની નજીક આવે છે, પ્રેમ સામે થી ચાલી ને આવે છે, જ્યારે કોઈ કોક નું નસીબ હોય છે.

 

#Bike ચલાવવાની સાચી મજા તો ત્યારે જ આવશે, જયારે એની પાછલી સીટ પર તારી કમી પૂરી થશે.

 

આજે એમની એટલા નજીક આવવુ છે કે બન્નેના શ્વાસને એકબીજાથી પ્રેમ થઇ જાય
લીપટાઇ જવું છે એ પ્રેમની ચાદરમાં જ્યાં સંગમ અનેરો હોય અને શ્વાસ એક હોય
આંખો પર પલકોં ના… પડદા કરી લઉં છુ… જયારે જયારે મારી કલ્પના… જીવતી થાય છે..
માત્ર એક મળે છે લાખો માં… કહ્યા વગર સમજી જાય જે આંખોમાં.

 

LOVE YOU ZINDGI

 

READ :  Motivational shayari

 

ગુલાબ જેવી તો Beauty છે તારી… તો પછી તને ગુલાબ દેવાની શું જરૂર
❛આમ તો છે સાવ થોરિલો સમય;
વીતશે તુજ સંગ તે કોમળ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *