Good Morning Suvichar In Gujarati
*”✍🏻પાણી 💧પોતા નુ આખુ જીવન 🥀આપીને વૃક્ષ 🌱ને મોટુ કરે છે…😍*
*એટલા માટે કદાચ પાણી💧 લાકડા 🎋ને ડૂબવા નથી દેતું !,*
*🙏🏻માં-બાપ👨👨👧👧 નુ પણ કંઈક*
*આવુંજ હોય છે…🥰*🦋Good☀️ Morning🦋
*વિશ્વમાં કોઈપણ સમસ્યા એવી નથી કે જે તમારા મનની શક્તિથી વધુ શકિતશાળી હોય…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ
શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ.
મંદિરો સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ..
એક નાના વાઇરસ તાકાત તો જૂઓ…
જીદગી મોંઘી ને દોલત સસ્તી થઈ ગઈ…..…..😇 Good Morning 😇…..
🌅🌹 Make a nice day 🌹🌅
*જ્યાં સુધી વ્યકિત લગનથી મહેનત નથી કરતો ત્યાં સુધી જોયેલું સપનું સપનું જ રહી જાય છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
મહેનત ના પરસેવાથી એટલા પલળી જાઓ, કે ગરમ હવા પણ ઠંડી લાગવા માંડે!
🙏🏻🌹 *શુભ સવાર* 🌹🙏🏻
*ચેહરો સુંદર હોય કે ના હોય પણ તમારા શબ્દોને સુંદર જરૂર રાખજો*
*કેમકે લોકો તમારો ચેહરો તો કદાચ ભૂલી જશે પણ તમારા બોલાયેલા શબ્દો નહિ .**Good Morning*
_`_જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે…..
ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના…..
_
😊 Good Morning 😊
🙏jay mataji🙏
🙏radhe radhe🙏
*ફુલ બનીને હસવું એ જીંદગી છે,*
*હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,*
*જીતી ને કોઈ ખુશ થાય તો શું છે ?*
*કોઈના માટે હારીને ખુશ થાવું એ જીંદગી છે**Good Morning*
*નથી આવડતું તેનો ઉપાય છે,*
*નથી સમજાતું તેનો ઉપાય છે,*
*પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.**મતલબની વાત બધા સમજે* છે,
પણ *વાતનો મતલબ* કોઈ નથી *સમજતું*!🌸🌻 સુપ્રભાત 🌻🌸
*બીજાને સાથ આપવો એ જ તેમને આપણા સાથીદાર બનાવવા બરાબર છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
જીવનનો મહાન ઉપયોગ એવો સારો કર્યો પાછળ વ્યતીત કરવો જોઈએ કે તેના પછી પણ લોકો યાદ રાખે.
🌹🌹શુભ સવાર🌹🌹
*બચીને રહેજો સાહેબ આ દુનિયાના પોતાની*
*જિંદગી માં અજવાળા માટે બીજાના ઘર સળગાવે છે*.*Good Morning*
*✍🏼…*ઝીંદગી ની કસોટી*
*પન કેટલી વફાદાર છે*👍*એનું પેપર સાલું*
*કોઈ દિવસ ફુટતુ નથી*👍*⏰₲๑๑d ℳ๑®ทïทg⏰*
_*કોઈ પણ ભોગે એવી વ્યક્તિ ને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય :*_
_*સાથ, સમય અને સમર્પણ.*_*Good morning*🇮🇳*
*❛ખુશીઓનું માપ નથી હોતું.*
*ખુશી તો એટલી જ હોય છે* *જેટલી તમે*
*માણી શકો*
*ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ*
*મજા નથી આવતી*
*ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું*
*પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.*
*🙏🏻Good Morning 🙏🏻*
*કોઈ પણ વ્યક્તિ પોતાના માઈનસ પોઇન્ટ જાણી લે, એ જ જીવનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
સંબંધ અને રસ્તા ત્યારે પુરા થઇ જાય છે,
જયારે પગ નહીં પણ દિલ થાકી જાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
*જ્યારે નાના લોકોનો પડછાયો મોટો થવા લાગે ત્યારે સમજી લેવું કે સૂર્ય ડૂબવાનો છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*સુવિધાઓથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત…*
*તો સાહેબ….*
*ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત..*
*❡๑๑δ🐾๓๑яทïทg*
*🙏🏻Jay Mataji 🙏🏻*
*એ તમામ મુસીબતોનો આભાર માનો કે જેનો તમારે સામનો કરવો પડ્યો નથી…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
કર યુધ્ધ તું જાત સાથે.
ખાલી વાતોમાં શું રસ છે.ન જીતાય દુનિયા તો શું?
ખુદને જીતાય તોય બસ છે !!*GOOD 〽⭕➰N❗NG*
*કેટલાક લોકો સફળતાના સપના જુએ છે, જ્યારે અન્ય જાગે છે અને તેના માટે ધણી મહેનત કરે છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
માણસ પ્રથમ સંકલ્પ કરે છે પછી સંકલ્પ માણસનું જીવન ઘડે છે.
🌹🌼શુભ સવાર🌼🌹
🌸🌺જય શ્રી કૃષ્ણ🌺🌸
*તમે જ્યારે કંઈ ગુમાવી બેસો છો તો તેને પ્રાપ્ત કરવા મેળવેલું શિક્ષણ બિલકુલ ગુમાવશો નહીં…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*”ભગવાન” ક્યારેય “ભાગ્ય” નથી “લખતા,”*
*”જીવન”ના દરેક “ડગલાં” પર*
*આપણો “વિચાર,”*
*આપણો “વ્યવહાર”*
*આપણું “કર્મ જ”* **આપણું “ભાગ્ય” લખે છે.*
🌹Good morning 🌹
*સ્મિત વિના વીતેલો દિવસ સૌથી ખરાબ દિવસ હોય છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે.
🌹🌼શુભ સવાર🌼🌹
🌸🌺જય શ્રી કૃષ્ણ🌺🌸
*સમાજ નો અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી પ્રગતિ છે…*
*પણ*
*સમાજ નો ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે.**Good Morning*
*આંસુની કિંમત ન હોય વાલા*
*પણ*
*જે ખરા સમયે લૂછી જાય,..*.
*તેની કિંમત જરુર હોય છે….*
*Good morning*🌞
*Jay Swaminarayan*✍
*વિવેકના મામલે બહુમતીના નિયમને કોઈ સ્થાન નથી…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*જીંદગી ની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ સાહેબ…*
*બાકી લોકો નાં અભિપ્રાય તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના….**💐☕શુભસવાર☕💐*
*દુનિયા આપણી વાતો કરે ત્યારે સમજવું કે*
*આપણામાં કઈક ખાસ છે*
*બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને*
*બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી**Good Morning*
દગો પણ મફતમાં ક્યાં મળે છે…
એના માટે લોકોનું *ભલું* કરવું પડે છે…!!
🌞🌺સુપ્રભાત🌺🌞
*જીત અને હાર આપણા મનનો ખેલ છે, માની લો તો હાર અને ન માનો તો જીત…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*વિતી ગયેલી જીંદગી ને ક્યારેય યાદ ના કરો*
*કિસ્મત માં જે લખાયું છે તેની ફરિયાદ ના કરો*
*જે થવાનું છે તે તો થઇ ને જ રહેશે*
*કાલ ની ફિકર માં તમારી આજ ખરાબ ના કરો*
*🙏શુભ સવાર🙏*
*સફળ થવા માટે તમારે લક્ષ્ય પ્રત્યે નિષ્ઠાવાન થવું પડશે.*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*_
*✍🏻…🈂..*
*ભાઈ, ભાઈબંધ અને પાડોશી ની પ્રગતિ પર કયારેય ઇર્ષા ના કરો સાહેબ..*
*કારણ કે દુ:ખ ના સમયે સૌથી પહેલા એ જ આવીને ઉભા રહે છે…**🌹 Good morning🌹*
*🙏🙏* #🌅 સુપ્રભાત
*સફળ થવા માટે માત્ર એક શકિતશાળી સકારાત્મક વિચાર જ પર્યાપ્ત છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*બીજાને સાથ આપવો એ જ તેમને આપણા સાથીદાર બનાવવા બરાબર છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*જો તમે ખુદને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે સકારાત્મક વિચારવાનું શરૂ કરી દીધું છે.*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*
*બચીને રહેજો સાહેબ આ દુનિયાના પોતાની*
*જિંદગી માં અજવાળા માટે બીજાના ઘર સળગાવે છે*.*Good Morning*
_*કોઈ પણ ભોગે એવી વ્યક્તિ ને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય :*_
_*સાથ, સમય અને સમર્પણ.*_*Good morning*🇮🇳