gujarati suvichar

gujarati suvichar

suvichar gujarati

*?શુભ સવાર..*
*?જય શ્રી કૃષ્ણ*
*?️મહાદેવ હર??*
*?જય માતાજી?*

 

*સાચો સંબંધ બીજુ કંઈ નથી માંગતો*
*સાહેબ.*
*સમય અને સાથ સિવાય.*
*?મહાદેવ હર*
*?શુભ સવાર..*
*જય શ્રી કૃષ્ણ??*
*??જય માતાજી?*

 

*_એક સપનું_*
*_તુટીને ચકનાચુર થયા બાદ,,,_*

*_ફરીથી_*

*_બીજું સપનું_*
*_જોવાની તાકાતને જ_*
*_જિંદગી કહેવાય…_*

? Mahadev har ?
??꧂⌒*✰‿✰ ꧂⌒*✰‿✰
_? *Ⴚ❍❍მ ℳ❍RႶiႶႺ* ?_

 

*સારા નહીં પણ સરળ બનવું,*સારી વ્યક્તિ આંખો સુધી જ પહોંચે છે જ્યારે..*સરળ વ્યક્તિ હૃદય સુધી પહોંચી શકે છે..*
*?શુભ સવાર☺️*
*?️મહાદેવ હર?️*
*??જય માતાજી?*

*સલાહ હંમેશા હારેલા વ્યક્તિ પાસેથી લેવી અને અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિ પાસેથી લેવો.*.
*?શુભ સવાર?*
*?️મહાદેવ હર?️*
*??જય માતાજી?*

 

?કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું
સારું કરવાનો પ્રયત્ન કરવો,,,,,
કેમ કે કોઈ એ કહ્યું છે કે જે લોકો ફૂલ
વહેંચે છે,,
તે ના હાથ માં સુગંધ રહી જ જાય

*?Good morning?*
*?️Har Har Mahadev*
*?Radhe Krishna?*
*?Jay shree krishna*

 

*જીવાઈ ચુકેલી ક્ષણ..*
*સાહેબ.*
*જ્યારે યાદ બનીને અનુભવાય નેત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે..*?

*?શુભ સવાર?*
*?️મહાદેવ હર?️*
*?જય માતાજી?*
*આપનો દિવસ? શુભ☺️ રહે…..*

 

*માણસને મળતી દરેક વસ્તુ કંઈ એની મહેનતથી નથી મળતી*
*ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે*
*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*
*Զเधे Զเधे*
*?સુપ્રભાત?*
*?જય સોમનાથ?*
*?જય માં મોગલ?*

 

*ઘાટ ઘાટ ના પાણી પી ને માણસ ઘડાઈ તો જાય છે….!!! પણ બસ..એક સંબધ સાચવવા માં જ અટવાઈ જાય છે….!!!*
*??શુભ સવાર??*
*?️મહાદેવ હર?️*
*?જય માતાજી?*
*?આપનો ?દિવસ મંગલમય? રહે☺️*

 

*ડૂબે તો પાણી નો વાંક કાઢે છે,પડે તો પથ્થર નો વાંક કાઢે છે,માણસ પણ ખરો છે,કાંઈ ન કરી શકે તો નસીબ નો વાંક કાઢે છે……*
*Good morning*?
*?️mahadev har?️*
*?Jay mataji??*

 

*કોઈક ના ?હૃદયમાં રહેતા શીખો,*
*બાકી હવામાં તો કેટલાય રહે છે..!!?*

*?Good મોર્નિંગ*✍?
*?️Mahadev har??*
*?Jay mataji?*
*Have? a nice day*

 

*”ખોટા હોવા છતાં હું જ સાચો છું નો અહમ રાખવા જશો તો ઘણા લોકો થી દુર થઈ જશો.”*?

*?Good MoRnInG?*
*? Jay Mataji. ?*
*? Maa Mogal ?*

 

*જીવનને ડીલ નહિ,*
*પણ ફીલ કરીને જીવો.*
*ગમતા સંબંધો સાચવી *રાખજો સાહેબ,*
*જો એ ખોવાશે તો*
*ગૂગલ પણનહીં*
*શોધી શકે…!!!*

☺️☺️??????????
*Good morning*
*Mahadev har*
*Have a nice day*
*Jay mataji*

 

*કોઈક વખત ખબર નથી પડતી*
*કે જીવનનો રસ્તો કઈ તરફ*
*જઈ રહ્યો છે પણ ચાલવાનું*
*ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે.*?

*?Good MoRnInG?*
*? Jay Mataji. ?*
*? Maa Mogal ?*

 

*સમગ્ર માહોલ જ એવો થઈ ગયો છે.*

*સાહેબ.*

*ના કોઈ ને કાયદો પસંદ છે ના કોઈને કરેલો વાયદો પસંદ છે.*

*બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે..*
*?Good Morning*
*?️મહાદેવ હર??*
*?જય માતાજી*
*??????????????

 

*દુનિયા નો નિયમ છે સાહેબ,*
*જરૂર હોય ત્યારે ફોટો પાડે છે,*
*અને કામ પત્યા પછી લોકો એજ*
*માણસ ને ખોટો પાડે છે.*
*☺️Good ?morning*
*?️Mahadev?? har*
*Jay? mataji*

 

*બાલમંદિર થી લઈ કોલેજ સુધી
બધું જ ભણાવવામાં આવ્યું*

*ત્રિકોણ,*
*ગુરુકોણ,*
*લઘુકોણ,*
*ષટકોણ….*

*પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતાં ગયા.*?
*Good morning*
*Mahadev?️ har*
?????

 

*”સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ*
*એવું સ્થળ છે,*
*જ્યાં,*
*અમૃત અને વિષ,*
*બન્ને એકસાથે રહે છે.*
*કોનો ઉપયોગ કરવો,*
*એ વ્યક્તિમાત્ર ના હાથમાં છે*” ..
*?Good Morning*
*?️mahadev har*
*?Have a great day*

 

*મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,*

*તમારી હોય કે મારી..*

*હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!*

*Good Morning*
*?️Mahadev har?*
*Jay mataji*
*Have a good day*
????☺️??

 

*”ફરિયાદ’ કરીને સંબંધ ના , મૂળ ઉખાડવા કરતાં,*

*ફરી યાદ’ કરી ને સંબધ ને , પોષણ આપી નિભાવીએ.*

*જય માતાજી*
*?સુપ્રભાત ?*
*?️જય સોમનાથ?️*
*આપનો ?દિવસ મંગલમય?? રહે*

 

*જિંદગી પણ પાણી જેવી છે, જો*

*વહે તો “ધોધ” છે, ભેગું કરો તો “હોજ” છે,*

*જલસા કરો તો “મોજ” છે,*

*બાકી સાહેબ “PROBLEM”તો રોજ છે.*

?Good Morning ?
*?️Jay somnath?️*
*?Jay mataji?*
*Have? a good? day*

 

*કીમતી મોતીની માળા તૂટી જાય ..*
*તો …*
*મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી …..*
*સંબંધો નું પણ …*
*કંઇક એવું જ છે …*

???????
*Good morning*
*?️Mahadev Har*
*Jay mataji*
??????

 

?? *સંબંધ ના પારખા પાનખર*

*માં જ થાય* ..

……. *બાકી* …….

*વરસાદ માં તો દરેક પાન લીલું*
*જ લાગે* ….?

?? *જય સોમનાથ??*
*શુભ? સવાર*

 

*જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની પણ હોવી જોઈએ.*

*કેમકે જ્યારે જરૂર પડે છે ત્યારે હોશિયાર મિત્રો વ્યસ્ત હોય છે…*

Good morning

?જય સોમનાથ?

 

**જીવનમાં ભૂલા પડવાનો*
*પણ ફાયદો છે**

*નવા માર્ગનો પરિચય થાય છે,*
*અજાણ્યાનો સંગ થાય છે*
*અને*
*જાણીતા ની પરખ થાય છે..*

*?। શુભ સવાર। ?*
*?મહાદેવ હર?*
*જય શ્રી કૃષ્ણ*
*આપનો દિવસ? શુભ રહે*

 

*✍?જો તમે હાથ પર હાથ રાખીને સારા સમયની રાહ જોતા હોય*
*તો*
*સારો સમય પણ પગ પર પગ ચઢાવીને તમારી મહેનત ની રાહ જોઈ રહ્યો હોય છે.*✍?
*??સુપ્રભાત??*
*?️મહાદેવ ?હર?️*

*?? Jay mataji??*

 

: *નશીબદાર છે એ લોકો જેમને…*
*આ ખોટી દુનીયા માં સાચા મિત્રો મળ્યા છે.*✍?

*વાત પ્રેમ અને લાગણીની હોય છે,*
*બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !!*

*?Mahadev har?*
*?Good morning?*
*Have a ??great ?day*

 

*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

*??સુપ્રભાત ??*
*?️Mahadev har?️*

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *