Good Morning Suvichar In Gujarati

Good Morning Suvichar In Gujarati

 

*”✍🏻પાણી 💧પોતા નુ આખુ જીવન 🥀આપીને વૃક્ષ 🌱ને મોટુ કરે છે…😍*

*એટલા માટે કદાચ પાણી💧 લાકડા 🎋ને ડૂબવા નથી દેતું !,*
*🙏🏻માં-બાપ👨‍👨‍👧‍👧 નુ પણ કંઈક*
*આવુંજ હોય છે…🥰*

🦋Good☀️ Morning🦋

 

*વિશ્વમાં કોઈપણ સમસ્યા એવી નથી કે જે તમારા મનની શક્તિથી વધુ શકિતશાળી હોય…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ

 

શહેર સુના પણ ઘરમાં વસ્તી થઈ ગઈ.
મંદિરો સુના પણ ઘરની દીવાલો હસતી થઈ ગઈ..
એક નાના વાઇરસ તાકાત તો જૂઓ…
જીદગી મોંઘી ને દોલત સસ્તી થઈ ગઈ…..

…..😇 Good Morning 😇…..
🌅🌹 Make a nice day 🌹🌅

 

*જ્યાં સુધી વ્યકિત લગનથી મહેનત નથી કરતો ત્યાં સુધી જોયેલું સપનું સપનું જ રહી જાય છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

મહેનત ના પરસેવાથી એટલા પલળી જાઓ, કે ગરમ હવા પણ ઠંડી લાગવા માંડે!
🙏🏻🌹 *શુભ સવાર* 🌹🙏🏻

 

*ચેહરો સુંદર હોય કે ના હોય પણ તમારા શબ્દોને સુંદર જરૂર રાખજો*
*કેમકે લોકો તમારો ચેહરો તો કદાચ ભૂલી જશે પણ તમારા બોલાયેલા શબ્દો નહિ .*

*Good Morning*

 

_`_જવાબદાર વ્યક્તિની પરિસ્થિતી એક ખીલી જેવી હોય છે…..

ભાર પણ ઉંચકવાનો અને હથોડીના ઘા પણ સહન કરવાના…..
_
😊 Good Morning 😊
🙏jay mataji🙏
🙏radhe radhe🙏

 

*ફુલ બનીને હસવું એ જીંદગી છે,*
*હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,*
*જીતી ને કોઈ ખુશ થાય તો શું છે ?*
*કોઈના માટે હારીને ખુશ થાવું એ જીંદગી છે*

*Good Morning*

 

*નથી આવડતું તેનો ઉપાય છે,*
*નથી સમજાતું તેનો ઉપાય છે,*
*પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.*

*મતલબની વાત બધા સમજે* છે,
પણ *વાતનો મતલબ* કોઈ નથી *સમજતું*!

🌸🌻 સુપ્રભાત 🌻🌸

 

*બીજાને સાથ આપવો એ જ તેમને આપણા સાથીદાર બનાવવા બરાબર છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

જીવનનો મહાન ઉપયોગ એવો સારો કર્યો પાછળ વ્યતીત કરવો જોઈએ કે તેના પછી પણ લોકો યાદ રાખે.

🌹🌹શુભ સવાર🌹🌹

 

*બચીને રહેજો સાહેબ આ દુનિયાના પોતાની*
*જિંદગી માં અજવાળા માટે બીજાના ઘર સળગાવે છે*.

*Good Morning*

 

*✍🏼…*ઝીંદગી ની કસોટી*
*પન કેટલી વફાદાર છે*👍

*એનું પેપર સાલું*
*કોઈ દિવસ ફુટતુ નથી*👍

*⏰₲๑๑d ℳ๑®ทïทg⏰*

 

_*કોઈ પણ ભોગે એવી વ્યક્તિ ને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય :*_
_*સાથ, સમય અને સમર્પણ.*_

*Good morning*🇮🇳*

 

*❛ખુશીઓનું માપ નથી હોતું.*
*ખુશી તો એટલી જ હોય છે* *જેટલી તમે*
*માણી શકો*
*ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ*
*મજા નથી આવતી*
*ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું*
*પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.*
*🙏🏻Good Morning 🙏🏻*

 

*કોઈ પણ વ્યક્તિ પોતાના માઈનસ પોઇન્ટ જાણી લે, એ જ જીવનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

સંબંધ અને રસ્તા ત્યારે પુરા થઇ જાય છે,
જયારે પગ નહીં પણ દિલ થાકી જાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

 

*જ્યારે નાના લોકોનો પડછાયો મોટો થવા લાગે ત્યારે સમજી લેવું કે સૂર્ય ડૂબવાનો છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*સુવિધાઓથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત…*
*તો સાહેબ….*
*ઋષિઓના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત..*
*❡๑๑δ🐾๓๑яทïทg*
​ *​🙏🏻Jay Mataji 🙏🏻​*

 

*એ તમામ મુસીબતોનો આભાર માનો કે જેનો તમારે સામનો કરવો પડ્યો નથી…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

કર યુધ્ધ તું જાત સાથે.
ખાલી વાતોમાં શું રસ છે.

ન જીતાય દુનિયા તો શું?
ખુદને જીતાય તોય બસ છે !!

*GOOD 〽⭕➰N❗NG*

 

*કેટલાક લોકો સફળતાના સપના જુએ છે, જ્યારે અન્ય જાગે છે અને તેના માટે ધણી મહેનત કરે છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

માણસ પ્રથમ સંકલ્પ કરે છે પછી સંકલ્પ માણસનું જીવન ઘડે છે.
🌹🌼શુભ સવાર🌼🌹
🌸🌺જય શ્રી કૃષ્ણ🌺🌸

 

*તમે જ્યારે કંઈ ગુમાવી બેસો છો તો તેને પ્રાપ્ત કરવા મેળવેલું શિક્ષણ બિલકુલ ગુમાવશો નહીં…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*”ભગવાન” ક્યારેય “ભાગ્ય” નથી “લખતા,”*
*”જીવન”ના દરેક “ડગલાં” પર*
*આપણો “વિચાર,”*
*આપણો “વ્યવહાર”*
*આપણું “કર્મ જ”* **આપણું “ભાગ્ય” લખે છે.*
🌹Good morning 🌹

 

*સ્મિત વિના વીતેલો દિવસ સૌથી ખરાબ દિવસ હોય છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે.
🌹🌼શુભ સવાર🌼🌹
🌸🌺જય શ્રી કૃષ્ણ🌺🌸

 

*સમાજ નો અમીર વ્યક્તિ તમને ઓળખે એ તમારી પ્રગતિ છે…*
*પણ*
*સમાજ નો ગરીબ થી ગરીબ વ્યક્તિ પણ તમને ઓળખે એ તમારી લોકપ્રિયતા છે.*

*Good Morning*

 

*આંસુની કિંમત ન હોય વાલા*
*પણ*
*જે ખરા સમયે લૂછી જાય,..*.
*તેની કિંમત જરુર હોય છે….*
*Good morning*🌞
*Jay Swaminarayan*✍

 

*વિવેકના મામલે બહુમતીના નિયમને કોઈ સ્થાન નથી…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*જીંદગી ની પસંદ ના પસંદ તમારી હોવી જોઈએ સાહેબ…*
*બાકી લોકો નાં અભિપ્રાય તો પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાના….*

*💐☕શુભસવાર☕💐*

 

*દુનિયા આપણી વાતો કરે ત્યારે સમજવું કે*
*આપણામાં કઈક ખાસ છે*
*બાકી દુનિયા ક્યારેય પોતાને છોડીને*
*બીજાના વ્યક્તિત્વની ચર્ચા નથી કરતી*

*Good Morning*

 

દગો પણ મફતમાં ક્યાં મળે છે…

એના માટે લોકોનું *ભલું* કરવું પડે છે…!!

🌞🌺સુપ્રભાત🌺🌞

 

*જીત અને હાર આપણા મનનો ખેલ છે, માની લો તો હાર અને ન માનો તો જીત…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*વિતી ગયેલી જીંદગી ને ક્યારેય યાદ ના કરો*
*કિસ્મત માં જે લખાયું છે તેની ફરિયાદ ના કરો*
*જે થવાનું છે તે તો થઇ ને જ રહેશે*
*કાલ ની ફિકર માં તમારી આજ ખરાબ ના કરો*
*🙏શુભ સવાર🙏*

 

*સફળ થવા માટે તમારે લક્ષ્ય પ્રત્યે નિષ્ઠાવાન થવું પડશે.*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*_
*✍🏻…🈂..*
*ભાઈ, ભાઈબંધ અને પાડોશી ની પ્રગતિ પર કયારેય ઇર્ષા ના કરો સાહેબ..*
*કારણ કે દુ:ખ ના સમયે સૌથી પહેલા એ જ આવીને ઉભા રહે છે…*

*🌹 Good morning🌹*
*🙏🙏* #🌅 સુપ્રભાત

 

*સફળ થવા માટે માત્ર એક શકિતશાળી સકારાત્મક વિચાર જ પર્યાપ્ત છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*બીજાને સાથ આપવો એ જ તેમને આપણા સાથીદાર બનાવવા બરાબર છે…*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*જો તમે ખુદને યોગ્ય બનાવવાનો પ્રયાસ કરો છો તો તેનો અર્થ એ છે કે તમે સકારાત્મક વિચારવાનું શરૂ કરી દીધું છે.*
*ગુડ મોર્નિંગ*
*જય શ્રી કૃષ્ણ*

 

*બચીને રહેજો સાહેબ આ દુનિયાના પોતાની*
*જિંદગી માં અજવાળા માટે બીજાના ઘર સળગાવે છે*.

*Good Morning*

 

_*કોઈ પણ ભોગે એવી વ્યક્તિ ને ખાસ સાચવી લેજો જેણે તમને આ ત્રણ ભેટ આપી હોય :*_
_*સાથ, સમય અને સમર્પણ.*_

*Good morning*🇮🇳

 

READ :  Swami vivekananda suvichar in gujarati

 

 

 

Gujarati suvichar good morning

Good morning gujarati suvichar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *