gujarati suvichar image

*સંબંધોની દ્રષ્ટિ ધૂંધળી થાય તો…*

*લેટ ગો ના બે ટીપા નાખવા…..*

*સુ ?પ્રભાત*
*Mahadev har*
*Have a good day*

 

*દરેક દિવસે જીત તો નથી થતી સાહેબ……*
*પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે……*
*☘️ શુભ સવાર☘️*
*?️mahadev har*

suvichar in gujarati with image

*બાંધવા માટે પાયો મજબુત હોવો જોઈએ,*

*પછી એ સંબંધ હોય કે ઘર !!!*

*Good morning*
*Have? a good day*
*મહાદેવ હર*

 

*કોઈ ને જીવતા જ જરૂર પડેતો ખભે સહારો આપી દેજો…..!!*

*કોઈ શાસ્ત્ર મા નથી લખ્યુ આ કામ મરણ પછી જ થાય….!!*

*?શુભ સવાર?*
*?જય શ્રી કૃષ્ણ?*
*?જય હનુમાનદાદા?*

 

*બધા મિત્રો વડીલો ને મહાદેવ હર ……..*
*?️જય મહાકાલ?️*
*આજ રોજ મહાશિવરાત્રી નિમિતે મહાશિવરાત્રી પર્વ ની આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન સોમનાથ મહાદેવ ની કૃપા સદા સર્વદા આપ પર બની રહે તેવી મહાદેવ ને પ્રાર્થના સાથે………શુભ?️ મહાશિવરાત્રી*

*આપનો ?હિતેચ્છુક*
*અજય ✍?ખેતિયા*
*મન?✍?મોજીલો*

 

*જેટલી એકબીજાની કદર કરશો*,
*સંબંધ એટલો જ મજબુત થશે…*
*સેલ્ફીની જગ્યાએ ક્યારેક*
*કોઈકનું દુઃખ ખેંચી શકો*
*તેવો પ્રયત્ન કરજો, દુનિયા તો શું*,
*ઈશ્વર પોતે પણ લાઈક કરશે…*

*?₲๑๑d?ℳ๑®ทïทg?*
*༺꧁Jay Mahakal ꧂༻*

suvichar in gujarati photo

*માનવી માટે દુનિયાનું*
*સૌથી બેસ્ટ ટોનીક છે*

*જવાબદારી..*

*બસ એકવાર પી લ્યો..*
*જીંદગી આખી દોડી શકસો…*
*થાકયા વગર*.
? *શુપ્રભાતમ્* ?
?️ *Mahadev har*?️

 

*’કેમ છો..?’ પુછીને અડધી પીડા મટાડે છે,*

*કેટલાક અવાજ પણ ઔષધનો ગુણ ધરાવે છે…!*

*?Good morning*
*?️Mahadev har*

 

*જીવનના “દાખલા” બહુજ* *સાચવીને “ગણવા” સાહેબ,*
*ક્યાક એવું ના થાય કે, એકાદ “બાદબાકી” બધા જ “સરવાળા” ને “શૂન્યમાં” ફેરવી દે……!!!*

*?શુભ સવાર?*
*?️Mahadev har?️*

 

*_અત્તર થી કપડા મેહેકાવવા એ કોઈ મોટી વાત નથી._*

*_મજા તો ત્યારે આવે જ્યારે સુગંધ આપણા વ્યવહાર માંથી આવે._*
? ‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

gujarati suvichar image

જિંદગી ની નિશાળ અલગ છે સાહેબ,
.
.
અહીંયા કોઈ વિષય ફિક્સ નથી હોતો
જિંદગી ગમે ત્યાંથી સવાલ બદલી નાખે છે..!

*••●‼️ શુભ?પ્રભાત ‼️●••*
?????? #? *Good Morning*

 

*”હે ઇશ્વર”*… *”હું ક્યાં એમ કહું છું કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે”* *વિનંતિ મારી બસ એટલીજ છે કે* *સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.*

*_અત્તર થી કપડા મેહેકાવવા એ કોઈ મોટી વાત નથી._*
? ‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*બદલાતા લોકો , બદલાતા*
*સંબંધો અને બદલાતી ૠતુ..*
*આ ત્રણ દેખાતા નથી, પણ*
*મહેસુસ જરૂર થાય છે…!!!*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*કળિયુગની “કમાલ” તો જુઓ,*
*”બેટા” કરતાં,*
*”ડેટા”* *નું મહત્વ વધ્યું,*
*ને* *”લોકો” કરતાં,”લોગો” નું મહત્વ વધ્યું.*
છબી જેવી હોય તેવી
સમાવી લે તે
*ફ્રેમ*
વ્યક્તિ જેવી હોય તેવી
સંભાળી લે તે
*પ્રેમ*.
*??શુભ સવાર??*
*HAR HAR MAHADEV*

 

*આજ નો સુવિચાર*

*કઠિન સમયને પણ માણો, એને યાદ રાખો,કારણ કે એક દિવસ એવો પણ આવશે,*જ્યારે તમે એજ કઠિન સમયની વાતો લોકોને ખુશીથી સંભળાવશો..*

*સુ-પ્રભાત ?*
*આપનો દિવસ મંગલમય રહે*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

suvichar in gujarati wallpaper

“સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.”
“બધું બધાને નથી મળતું”.
*?₲๑๑d ℳorning*
*?Jay shree krishna*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg*‼

 

? Good Morning
*કર્મ અને નીતિથી માણસની ઓળખાણ થાય છે…*

*બાકી સારા કપડા તો મોલનાં પૂતળાને પણ પહેરાવાય છે…!!!*

*?શુભ સવાર?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*✍?…*ઝીંદગી ની કસોટી*
*પણ કેટલી વફાદાર છે*

*એનું પેપર સાલું*
*કોઈ દિવસ ફુટતુ નથી*

*?GOOD afternoon?*
*Jay Shree Krishna*

 

*પોતાનાં માટે જીવે…*
*એ ક્યારેય*
*જવાબદારી નથી લેતાં,*
*અને*
*જે જવાબદારી લે છે,*
*એ કદી*
*પોતાનાં માટે નથી જીવતા.*

*હર હર મહાદેવ…..??*‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*બધું ઉછીનું હોય ને તો ચાલે સાહેબ*
*પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ !!*

*? શુભ પ્રભાત ?*
*?હર હર મહાદેવ?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*”સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.”*
*”બધું બધાને નથી મળતું”.*
*?₲๑๑d ℳorning?*
*?Jay shree krishna* ?‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

gujarati suvichar images

*જ્ઞાનથી* શબ્દ સમજાય……

*અનુભવથી અર્થ…….વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ……*
*વ્યક્તિમાં શુ છે એ બહુ મહત્વ નું છે……*
*શુભ સવાર*?
*? જય સોમનાથ?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*આ જીંદગી ત્યાં સુધી “હળવી” છે..,*
*સાહેબ*
*જ્યાં સુધી તમારા બધા “બોજ”.. મા-બાપ ઉઠાવ્યા કરે છે…!!*

*Good morning*
‼ *कृष्ण् सदा सहायते*‼? *|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

 

*વાતને ભૂલવાની હતી*
*હાથને પકડી રાખવાનો હતો*

*લોકોએ વાતને પકડી રાખી*
*અને હાથને છોડી દીધો…*
*? Good Morning?*
*? જય સોમનાથ?*
‼ *कृष्ण् सदा सहायते*‼?
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

 

*જરૂરીયાત મુજબ જિંદગી જીવો,*
*શોખ મુજબ નહી, કારણ કે જરૂરીયાત*
*ગરીબ ની પણ પુરી થાય છે,અને*
*શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે…*

*?Good MoRnInG?*
*? Jay Mataji. ?*
*? Maa Mogal ?*

? ? ? ? ? ? ?

 

Leave a Comment