suvichar in gujarati – 2024

*તમારુ સ્મિત તમારો logo છે,*
*તમારુ વ્યક્તિત્વ તમારુ Business card છે અને તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ તમારો Trade mark છે*
๑;ु
,(-_-), *જય શ્રી કૃષ્ણ*
‘\””’.\’=’-.
\/..\\,’
//””) *Զเधे Զเधे*
(\ /
\ |,
🌹 *_Good Morning_* 🌹
🌷 *_જય દ્વારકાધીશ_* 🌷
🙏 *_JAY MURLIDHAR_* 🙏
𝓙𝓪𝔂 𝓼𝓻𝓲 𝓴𝓻𝓲𝓼𝓱𝓷𝓪

 

*સૌંદર્ય નાશવંત છે એ સમજાવવા પ્રભુએ પુષ્પો સર્જ્યા છે…*

*જય માતાજી 🙏*
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.*
*💖 Good morning* 💖

*🙏 Jay Shree Krishna 🙏*

 

*ખોટી દિશા માં વધી રહેલી ભીડ નો હિસ્સો બનવા કરતા,*

*સાચી દિશા માં એકલા ચાલવું તે ઉત્તમ છે*

*Good morning*
Jay shree krushn🙏🏻

 

*✍🏻…એક જ નિયમ પર*
*જિંદગી જીવજો*
*સાહેબ..*
*જેની સાથે લાગણી રાખો*
*એને ક્યારેય અંધારામાં ના રાખતા..*

*સફળ થવું અઘરું નથી..*
*ઈમાનદારી સાથે સફળ થવું અઘરૂ છે…*

*🌸Good Morning🌸*
🙏🚩 *Jay Mataji* 🚩🙏

 

🦁તણાવમાં તમને લાગે કે બધું હમણાંજ થવું જોઈએ, જ્યારે વિશ્વાસ તમને યાદ અપાવે છે કે બધું જ યોગ્ય અને પરફેક્ટ ટાઈમમાં થઈ જશે…

જય માતાજી 🙏
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય..*

*🍁₲๑๑d ℳorning🍁*

*🙏🏻જય માં મોગલ…*
*🙏🏻જય મુરલીધર…*
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*વાત કોને કરવી અને કોને કહેવી,*
*એ વચ્ચેનો ભેદ સમજાઈ જાય તો*
*માણસ ભાગ્યે જ દુઃખી થાય !!*

*🔱જય મોગલ માં🔱*‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

Very good morning
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*”સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.”*
*”બધું બધાને નથી મળતું”.*😊👌🏻👍🏻
🙏‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*🚶જિંદગીનું🔢ગણિત છેસાહેબ, વિકલ્પો વધુ હોય *ત્યાં_સંબંધોની#કિંમત♻️ ઘટી#જાય છે.*

*_💐🌹પ્રભાત વંદન🌹💐_*
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*🌹🌷ઈશ્વર અને સમય ધારે તે કરે છે,*
*સાહેબ.*

*માણસ તો ખોટો ઘમંડમાં ફરે છે*🌷🌹

🌱 *જય સોમનાથ*🌱

🌞 *શુભ સવાર*🌞

 

*સર્જનશીલ* ન થવાય તો કંઈ નહીં,
આ પરિસ્થિતિમાં *સહનશીલ*
જરૂર થજો…

*🪴 શ્રી કૃષ્ણમ્ 🌷* 🙋🏻‍♂️‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*શબ્દો ને કોઈ અડી*
*શકતું નથી*
*પણ શબ્દ હૃદય ને જરૂર અડે છે*

💐‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

સમય વિનાનો વરસાદ,
દુઃખ વિત્યા પછી મળતી મદદ,
મરણ પછી આવેલ વૈદ્ય અને
આબરૂ ગયા પછી મળનારું ધન
એ બધાં નકામા છે…
Good morning
🙏🏻Mahadev Har🙏🏻‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે, પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!! 🍁₲๑๑d ℳorning🍁
🙏 Jay Shree Krishna
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે,પ્રેમ,ઉદાસી,આનંદ,સત્ય, વિશ્વાસ,ગુપ્તતા અને આદર…*
‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*સંજોગો* જ઼ સ્વભાવ બદલી શકે છે.
આપણે તો કાલે પણ એજ હતા
આજે પણ એજ છીએ.

💐💐 *સુપ્રભાત* 💐💐‼ *कृष्ण् सदा सहायते*‼👑
*|| જय દ્વાཞकाDHiश ||*
*_|| મહાદેવ હર ||_*

‼ *Goo∂*‼
‼ *Moяиιиg* ‼

 

*ભૂલા* પડવાનો એકજ ફાયદો છે કેટલાક
*નવા માર્ગ* નો પરિચય થાય છે.

અજાણ્યા નો *સંગ* થાય છે અને
જાણીતા ની *પરખ* થાય છે.💞💞

“`Good morning“`🌹
*મહાદેવ હર*🙏🏻

 

🦁ટોચે વિરાજનારને પલકારામાં તળેટીમાં ધકેલી દેવા કોઈ સમર્થ હોય તો એ છે અહંકાર…

જય માતાજી 🙏
Good morning
Mahadev har 🙏🏻🙏🏻🙏🏻

 

કેમ છો *કહેનારા* હજારો *મળશે.*

પણ *કેમ* ઉદાસ છો *કહેનારા* કોઈક *તમારો* અંગત જ *મળશે..*🥀

💞 *HAR HAR MAHADEV* 💞

 

*Good morning*

*હોઠ પર તાળાં હશે તો ચાલશે*
*બસ સાહેબ ખાલી*
*આંખમાં તોફાન હોવું જોઈએ*

*🙏🏻Mahadev har*
*😊Good morning*

 

༺꧁ *good morning* ꧂༻
*‼શુભ સવાર*

*બે મિનિટ કોઈને હસાવી શકતા હોય તો હસાવી લેજો,*
*કેમ કે અત્યારે લોકો ઘણા દુઃખ છુપાવીને જીવતા હોય છે !!*

*🙏રાધે રાધે🙏*

 

*જે પરીક્ષા લઇ રહ્યો છે વારંવાર,
એ ખુશીઓ પણ આપશે અપરંપાર !!*
*🌹શુભ સવાર🌅*
*જય મહાકાલ💐💐*mahadev har*

 

⭕ *જ્યારે કોઇની ખુશી આપણી જવાબદારી બની જાય ને* *સાહેબ.*
*ત્યારે સમજવુ કે સંબધ દિલ થી બંધાયો છે..*
*Good 😊morning*
*🙏🏻Mahadev har*
*Have a 🤩good🌅 day*

 

👉🏻 *”પગરખા, પહેરવેશ અને પરિચિતો”*….
*જો વારંવાર”દુ:ખી” કરે તો સમજી લેવાનું કે….*એ “આપણા માપના” નથી….✍🏻*
*Mahadev har*
*Good🌅 morning*
*Have a 👍🏻great day*

 

*” આપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે,*

*અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ “*

*Good😊 morning* *જય શ્રી દ્વારકાધીશ*
*🙏🏻Mahadev har*

 

*”પૈસા કરતાં પરવરીશ મહત્વપૂર્ણ છે,સુવિધાઓ કરતાં સંસ્કારો મહત્વપૂર્ણ છે, સુંદરતા કરતાં સ્વભાવ મહત્વપૂર્ણ છે. પૈસા જીવનનો જરુરી ભાગ છે સંપુર્ણ જીવન નહિ..*
*😊શુભ દિવસ*🙏
*🌅Mahadev har*

 

*કોઈને સવારમાં Good Morning wish કરવાથી,_એનો દિવસ સારો બને કે ના બને, પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ જરૂર સારો બને છે…*

*આપનો😊 દિવસ શુભ🌅 રહે*
*_GOOD MORNING 🌹_*
*Mahadev har*

 

⭕ *अहंकार” और “संस्कार” में फ़र्क़ है… “अहंकार” दूसरों को झुकाकर कर खुश होता है,*
*“संस्कार” स्वयं झुककर खुश होता है..!*
*Good 🌅morning*
*Mahadev har🙏🏻*

 

*સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય..*

*🍁₲๑๑d😊 ℳorning🍁*
*🙏🏻જય મુરલીધર…*
*😊Mahadev har*

 

*સમાજ અને કુટુંબ તો સુખ માં જ ભાગીદાર થતા જોયા છે સાહેબ દુઃખ માં ભાગીદાર તો મારો મહાદેવ જ થાય…*
༺꧁ *mahadev har* ꧂༻

*‼શુભ સવાર‼*

*🕉️જય ભોલેનાથ🕉️*

 

⭕ *अहंकार” और “संस्कार” में फ़र्क़ है… “अहंकार” दूसरों को झुकाकर कर खुश होता है,*
*“संस्कार” स्वयं झुककर खुश होता है..!*
*Mahadev har*
*Good morning*
*Have a 🌼beautiful day*

 

🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*બે મિનિટ કોઈને હસાવી શકતા હોય તો હસાવી લેજો,*
*કેમ કે અત્યારે લોકો ઘણા દુઃખ છુપાવીને જીવતા હોય છે !!*
*Mahadev har*
*Good morning*
*Jay mataji*

*🙏રાધે રાધે🙏*

 

*👉🏻દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે જુઓ ને વાતાવરણ માંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે.*

*🌹🕊️શુભ પરોઢીયા🕊️🌹*
*Mahadev har*
*Jay mataji*
🙏🏻🙏🏻☺️😊

 

*…..✍️*

*જીવન માં વધારે અભિમાન ના કરવું કેમ કે,*
*પરીક્ષા હંમેશા એકલા જ આપવાની હોય છે અને*
*પરિણામ*
*સમાજ ની વચ્ચે જ આવે છે..!!*

*💐🇬OOD 🇲ORNING💐*

Jsk….har har mahadev…🙏📿

 

*જેને બાંધી રાખ્યું છે એ આપણું નથી,*
*અને જે આપણું છે એને બાંધી રાખવાની જરૂર નથી…*

*🌞શુભ સવાર🌞*

*”આપનો દિવસ શુભ રહે.”*

*🙏Jay Maaa Ambe🙏*
*🙏🏻Mahadev har🙏🏻*

 

*સમય તો રોજ એક કોરો ચેક આપે છે,*
*આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ !!*

*🌺💐🙏શુભ સવાર🙏💐🌺*
*Good☺️ morning*
*🕉️Mahadev har*
*🌼Jay mataji*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😊

 

*સારા વ્યવહારનું કોઈ આર્થિક*
*મૂલ્ય ભલે ન હોય*
*પરંતુ..*
*સારો વ્યવહાર કરોડોનાં હૃદયને*
*ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે.!*

*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*

*Զเधे Զเधे*
*🙏🏻Mahadev har*
*Jay 🌼mataji*
*Good😊morning*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *