gujarati suvichar

gujarati suvichar

suvichar gujarati

*🌹શુભ સવાર..*
*😊જય શ્રી કૃષ્ણ*
*🕉️મહાદેવ હર🙏🏻*
*🌼જય માતાજી🌸*

 

*સાચો સંબંધ બીજુ કંઈ નથી માંગતો*
*સાહેબ.*
*સમય અને સાથ સિવાય.*
*😊મહાદેવ હર*
*🌹શુભ સવાર..*
*જય શ્રી કૃષ્ણ🙏🏻*
*🙏🏻જય માતાજી🌼*

 

*_એક સપનું_*
*_તુટીને ચકનાચુર થયા બાદ,,,_*

*_ફરીથી_*

*_બીજું સપનું_*
*_જોવાની તાકાતને જ_*
*_જિંદગી કહેવાય…_*

🙏 Mahadev har 🙏
👏🏻꧂⌒*✰‿✰ ꧂⌒*✰‿✰
_🦋 *Ⴚ❍❍მ ℳ❍RႶiႶႺ* 🦋_

 

*સારા નહીં પણ સરળ બનવું,*સારી વ્યક્તિ આંખો સુધી જ પહોંચે છે જ્યારે..*સરળ વ્યક્તિ હૃદય સુધી પહોંચી શકે છે..*
*😊શુભ સવાર☺️*
*🕉️મહાદેવ હર🕉️*
*🙏🏻જય માતાજી🌼*

*સલાહ હંમેશા હારેલા વ્યક્તિ પાસેથી લેવી અને અનુભવ હંમેશા જીતેલા વ્યક્તિ પાસેથી લેવો.*.
*😊શુભ સવાર🌅*
*🕉️મહાદેવ હર🕉️*
*🙏🏻જય માતાજી🌺*

 

🌹કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું
સારું કરવાનો પ્રયત્ન કરવો,,,,,
કેમ કે કોઈ એ કહ્યું છે કે જે લોકો ફૂલ
વહેંચે છે,,
તે ના હાથ માં સુગંધ રહી જ જાય

*😊Good morning🌞*
*🕉️Har Har Mahadev*
*🌹Radhe Krishna🌼*
*🌺Jay shree krishna*

 

*જીવાઈ ચુકેલી ક્ષણ..*
*સાહેબ.*
*જ્યારે યાદ બનીને અનુભવાય નેત્યારે જીંદગી નું મુલ્ય સમજાય છે..*🥀

*🌹શુભ સવાર😊*
*🕉️મહાદેવ હર🕉️*
*🌼જય માતાજી🌸*
*આપનો દિવસ🌅 શુભ☺️ રહે…..*

 

*માણસને મળતી દરેક વસ્તુ કંઈ એની મહેનતથી નથી મળતી*
*ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે*
*༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*
*Զเधे Զเधे*
*💐સુપ્રભાત💐*
*🌻જય સોમનાથ🌻*
*🏵જય માં મોગલ🏵*

 

*ઘાટ ઘાટ ના પાણી પી ને માણસ ઘડાઈ તો જાય છે….!!! પણ બસ..એક સંબધ સાચવવા માં જ અટવાઈ જાય છે….!!!*
*🙏🏻શુભ સવાર🙏🏻*
*🕉️મહાદેવ હર🕉️*
*🌺જય માતાજી🌼*
*😊આપનો 🌅દિવસ મંગલમય🍫 રહે☺️*

 

*ડૂબે તો પાણી નો વાંક કાઢે છે,પડે તો પથ્થર નો વાંક કાઢે છે,માણસ પણ ખરો છે,કાંઈ ન કરી શકે તો નસીબ નો વાંક કાઢે છે……*
*Good morning*😊
*🕉️mahadev har🕉️*
*😊Jay mataji🙏🏻*

 

*કોઈક ના 💗હૃદયમાં રહેતા શીખો,*
*બાકી હવામાં તો કેટલાય રહે છે..!!😊*

*🌅Good મોર્નિંગ*✍🏻
*🕉️Mahadev har🙏🏻*
*😊Jay mataji🌸*
*Have😍 a nice day*

 

*”ખોટા હોવા છતાં હું જ સાચો છું નો અહમ રાખવા જશો તો ઘણા લોકો થી દુર થઈ જશો.”*🥀

*💐Good MoRnInG💐*
*🙏 Jay Mataji. 🙏*
*🚩 Maa Mogal 🚩*

 

*જીવનને ડીલ નહિ,*
*પણ ફીલ કરીને જીવો.*
*ગમતા સંબંધો સાચવી *રાખજો સાહેબ,*
*જો એ ખોવાશે તો*
*ગૂગલ પણનહીં*
*શોધી શકે…!!!*

☺️☺️😊😊😊🌸🌺🌺🌼🌼🌼😍
*Good morning*
*Mahadev har*
*Have a nice day*
*Jay mataji*

 

*કોઈક વખત ખબર નથી પડતી*
*કે જીવનનો રસ્તો કઈ તરફ*
*જઈ રહ્યો છે પણ ચાલવાનું*
*ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે.*🎋

*💐Good MoRnInG💐*
*🙏 Jay Mataji. 🙏*
*🚩 Maa Mogal 🚩*

 

*સમગ્ર માહોલ જ એવો થઈ ગયો છે.*

*સાહેબ.*

*ના કોઈ ને કાયદો પસંદ છે ના કોઈને કરેલો વાયદો પસંદ છે.*

*બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે..*
*😊Good Morning*
*🕉️મહાદેવ હર🙏🏻*
*🤗જય માતાજી*
*🌼🌼🌼🌼🌺🌺🌸🌸🌸🤗😊😊😊🤗

 

*દુનિયા નો નિયમ છે સાહેબ,*
*જરૂર હોય ત્યારે ફોટો પાડે છે,*
*અને કામ પત્યા પછી લોકો એજ*
*માણસ ને ખોટો પાડે છે.*
*☺️Good 🌅morning*
*🕉️Mahadev🙏🏻 har*
*Jay🌸 mataji*

 

*બાલમંદિર થી લઈ કોલેજ સુધી
બધું જ ભણાવવામાં આવ્યું*

*ત્રિકોણ,*
*ગુરુકોણ,*
*લઘુકોણ,*
*ષટકોણ….*

*પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતાં ગયા.*🌹
*Good morning*
*Mahadev🕉️ har*
🌸🌸🌸😊🌅

 

*”સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જ*
*એવું સ્થળ છે,*
*જ્યાં,*
*અમૃત અને વિષ,*
*બન્ને એકસાથે રહે છે.*
*કોનો ઉપયોગ કરવો,*
*એ વ્યક્તિમાત્ર ના હાથમાં છે*” ..
*🌅Good Morning*
*🕉️mahadev har*
*😊Have a great day*

 

*મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,*

*તમારી હોય કે મારી..*

*હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!*

*Good Morning*
*🕉️Mahadev har🌅*
*Jay mataji*
*Have a good day*
😊😊😊😍☺️🌅🌅

 

*”ફરિયાદ’ કરીને સંબંધ ના , મૂળ ઉખાડવા કરતાં,*

*ફરી યાદ’ કરી ને સંબધ ને , પોષણ આપી નિભાવીએ.*

*જય માતાજી*
*😊સુપ્રભાત 😊*
*🕉️જય સોમનાથ🕉️*
*આપનો 🌅દિવસ મંગલમય🌺🌸 રહે*

 

*જિંદગી પણ પાણી જેવી છે, જો*

*વહે તો “ધોધ” છે, ભેગું કરો તો “હોજ” છે,*

*જલસા કરો તો “મોજ” છે,*

*બાકી સાહેબ “PROBLEM”તો રોજ છે.*

🌹Good Morning 🌹
*🕉️Jay somnath🕉️*
*🌺Jay mataji🌺*
*Have🌅 a good😊 day*

 

*કીમતી મોતીની માળા તૂટી જાય ..*
*તો …*
*મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી …..*
*સંબંધો નું પણ …*
*કંઇક એવું જ છે …*

😊🌅🌅🙏🏻🙏🏻
*Good morning*
*🕉️Mahadev Har*
*Jay mataji*
🙏🏻🙏🏻🙏🏻

 

🌹🌷 *સંબંધ ના પારખા પાનખર*

*માં જ થાય* ..

……. *બાકી* …….

*વરસાદ માં તો દરેક પાન લીલું*
*જ લાગે* ….🌷

🍁🌱 *જય સોમનાથ🌱🍁*
*શુભ🌅 સવાર*

 

*જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની પણ હોવી જોઈએ.*

*કેમકે જ્યારે જરૂર પડે છે ત્યારે હોશિયાર મિત્રો વ્યસ્ત હોય છે…*

Good morning

💐જય સોમનાથ💐

 

**જીવનમાં ભૂલા પડવાનો*
*પણ ફાયદો છે**

*નવા માર્ગનો પરિચય થાય છે,*
*અજાણ્યાનો સંગ થાય છે*
*અને*
*જાણીતા ની પરખ થાય છે..*

*🙏। શુભ સવાર। 🙏*
*😊મહાદેવ હર😊*
*જય શ્રી કૃષ્ણ*
*આપનો દિવસ🌅 શુભ રહે*

 

*✍🏻જો તમે હાથ પર હાથ રાખીને સારા સમયની રાહ જોતા હોય*
*તો*
*સારો સમય પણ પગ પર પગ ચઢાવીને તમારી મહેનત ની રાહ જોઈ રહ્યો હોય છે.*✍🏻
*🌿🌻સુપ્રભાત🌻🌿*
*🕉️મહાદેવ 😊હર🕉️*

*🙏🏻 Jay mataji🙏🏻*

 

: *નશીબદાર છે એ લોકો જેમને…*
*આ ખોટી દુનીયા માં સાચા મિત્રો મળ્યા છે.*✍🏻

*વાત પ્રેમ અને લાગણીની હોય છે,*
*બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !!*

*🥰Mahadev har🥰*
*🌾Good morning🌾*
*Have a 👍🏻great 🌅day*

 

*દુનિયા નો સૌથી સુંદર સબંધ એ જ છે,*
*જ્યાં*
*એક નાની મુસ્કાન અને નાની માફી થી,*
*ઝીંદગી પેહલા જેવી થઈ જાય છે.*

*🌸🌻સુપ્રભાત 🌻🌸*
*🕉️Mahadev har🕉️*

 

Leave a Comment